રાજકોટના સરધારમાં ST બસના વ્હિલ નીચે યુવતી કચડાતા બચી

  • 4 years ago
રાજકોટ: રાજકોટ-ભાવનગર હાઇવે પર સરધાર ગામમાં એસટી બસના આગળના દરવાજા પાસે ઉભી રહેલી યુવતીનો પગ લપસતા અચાનક નીચે પડી રહી હતી ત્યારે તેના હાથમાં દરવાજાનો નીચેનો ભાગ આવી જતા 10 ફૂટથી વધુ ઢસડાઇ હતી પરંતુ બાદમાં યુવતીએ દરવાજો છોડી દેતા આગળના વ્હિલમાં કચડાતા સ્હેજમાં રહી ગઇ હતી સદનસીબે યુવતીનો જીવ બચી ગયો હતો બાદમાં ગામના લોકો દોડી ગયા હતા અને ડ્રાઇવર-કંડક્ટર સાથે મારામારી કરી હતી આ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે