બહુજન સમાજ પાર્ટીના સુપ્રિમો માયાવતીએ નાગરિકતા સંશોધન બિલને લઇને મોદી સરકાર પર નિશાન સાધ્યું છે તેણે બિલને વિભાજનકારી ગણાવ્યું છે માયાવતીએ એવુ પણ કહ્યુ કે આ બિલથી બીજેપી દેશના મુસ્લિમો સાથે બદલો લઈ રહી છેબીજેપી દળે પણ રાષ્ટ્રપતિને મળવાનો સમય માગ્યો છે માયાવતીએ કહ્યુ હતુ કે બસપા યૂપી વિધાનસભામાં નાગરિકતા સંશોધન બિલ અને મહિલાઓ વિરૂદ્ધ થતાં અપરાધો વિરૂદ્ધ અવાજ ઉઠાવશે
Be the first to comment