ગર્ભવતી પત્નીને હોસ્પિટલમાં બેસવાની જગ્યા ન મળતા પતિએ તેને ખભા પર બેસાડી

  • 5 years ago
બેઇજિંગ: સોશિયલ મીડિયા પર ચીનની એક ગર્ભવતી મહિલાનો એક વીડિયો ઘણો વાઇરલ થઈ રહ્યો છે આ મહિલા હોસ્પિટલમાં ચેકઅપ માટે આવી હતી, પણ ત્યાં બેસવામાટે જગ્યા નહોતી પત્નીને કોઈ મુશ્કેલી ન થાય એટલે પતિ નીચે બેસી ગયો અને તેના ખભા પર પત્ની બેસી ગઈ હેગાંગ શહેરની પોલીસે શોર્ટ વીડિયો એપ પર શેર કર્યો છેસાત દિવસમાં વીડિયો 70 લાખથી પણ વધારે લોકોએ જોયો છે સોશિયલ મીડિયા યુઝર્સ પતિના ઘણા વખાણ કરી રહ્યા છેસાત દિવસમાં 70 લાખ લોકોએ આ વીડિયો જોયો છે