Do you want to remove all your recent searches?

All recent searches will be deleted

Watch fullscreen

મેમકો બ્રિજ નીચે ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ, વહીવટદારોની છત્રછાયા હેઠળ બુટલેગરો બેફામ

DivyaBhaskar
DivyaBhaskar
2 days ago|3.2K views
અમદાવાદ: રાજ્યમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે અને તેની રાજ્ય સરકારને પણ ખ્યાલ છે તેવું બે દિવસ પહેલા જ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગુજરાત આવ્યા ત્યારે નિવેદન આપ્યું હતું જેને સાર્થક કરતા અમદાવાદમાં મેઘાણીનગરમાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થતું હોવાનો વીડિયો વાઇરલ થયા છે

Browse more videos