આન-બાન-શાનથી નૌસેનાના જવાનોએ ગેટવે ઓફ ઈન્ડિયા પાસે શક્તિ પ્રદર્શન કર્યું

  • 4 years ago
4 ડિસેમ્બરે નેવી ડે ઉજવવામાં આવે છે ત્યારે એક દિવસ પહેલા દેશની નૌસેનાએ મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયા ખાતે શક્તિ પ્રદર્શન બતાવ્યું હતું સેનાના જવાનોએ અનેક કરતબ બતાવી આન-બાન-શાન સાથે દુશ્મનોને પોતાની શક્તિ બતાવી હતી મુંબઈનો ગેટવે ઓફ ઈન્ડિયા તિરંગાના રંગે રંગાયો હતો, તો હેલિકોપ્ટરથી ફૂલોનો વરસાદ પણ કરવામાં આવ્યો હતો

Recommended