કૉંગ્રેસે બિનસચિવાલયની પરીક્ષા રદ કરવાની માગ કરી

  • 5 years ago
ગેરરીતિના આરોપ સાથે કૉંગ્રેસે બિનસચિવાલયની પરીક્ષા રદ કરવાની માગ કરીને સબૂતના ભાગરૂપે કૉંગ્રેસે સુરેન્દ્રનગરના બે સેન્ટરના CCTV ફૂટેજ જાહેર કર્યા છે એ પછી GPSCએ જવાબદારો સામે કડક કાર્યવાહીના સંકેત આપ્યા છેGPSCના ચેરમેન આસિત વોરાએ કહ્યું કે, જે-તે વિસ્તારના કેન્દ્રના જવાબદારો સામે કડક પગલાં લેવાશે