બૉલ્ડ લૂક બતાવવા જતાં પબ્લિક વચ્ચે થઈ મલાઇકાની ફજેતી

  • 5 years ago
ઈવેન્ટમાં ઘણી વાર સ્ટાર્સ પોતાને બોલ્ડ બતાવવા માટે બોલ્ડ કપડાં પહેરે છે જે તેમના માટે માથાનો દુખાવો બની જાય છે આવું જ કંઇક થયું મલાઇકા અરોરા સાથે, જે તાજેતરમાં એક ઈવેન્ટમાં પહોંચી હતી ગૌરી ખાનના સ્ટોર લોન્ચમાં કરણ જોહરથી લઈ જેકલીન ફર્નાન્ડિઝ અને અનન્યા પાંડે સહિતના ઘણા સ્ટાર્સ આવ્યા હતા જ્યાં મલાઈકા ખૂબ જ હોટ અવતારમાં આવી હતી તેનો દેખાવ ખૂબ જ સુંદર હતો, તેના લૂક વિશે વાત કરીએ તો મલાઈકાએ બ્લૂ પેન્ટ અને કોટ સાથે ડીપ નેક ક્રોપ ટોપ પહેરેલો હતો મલાઇકાનું આ ટોપ તદ્દન ડિપ નેક હતું જેમાં તેની ક્લિવેજ સ્પષ્ટ દેખાઈ રહી હતી મલાઇકાને આ વિશેની જાણ થતાં જ તે તરત જ રવાના થઈ ગઈ હતી મલાઇકાનો આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે