1 ડિસેમ્બર પહેલાં આ કામ કરી લેજો નહિતર ડબલ ટોલ ટેક્સ ચૂકવવો પડશે

  • 5 years ago
સરકાર 100 ટકા ઈલેક્ટ્રૉનિક ટોલ કલેક્શન મેળવવા ઈચ્છે છેપરિવહન વિભાગે ચાલું વર્ષના પ્રારંભે જ એલાન કર્યું હતું કે 1 ડિસેમ્બરથી દેશભરમાં નેશનલ હાઈવે ના ટોલ પ્લાઝાના બધા ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન ઈન્ફ્રાસ્ટ્રક્ચર થી સજ્જ કરાશેજેથી લોકોેને ટોલ પ્લાઝા પર લાંબી લાઈનમાં ઊભા ન રહેવું પડેઆ માટે વાહન માલિકોએ Fastag સિસ્ટમ અપનાવવી પડશેતો ચાલો આ વીડિયોમાં જાઈએ કે શું છે Fastag સિસ્ટમ અને તમે તેને કઈ રીતે મેળવી શકશો

Recommended