Skip to playerSkip to main contentSkip to footer
  • 11/7/2019
શિયાળાની સીઝન આવી ગઈ છે. વારંવાર છીંક આવવાને કારણે માથાનો દુખાવો અને શરીરનો દુખાવો રહે છે. ચોમાસાથી શિયાળા સુધી લોકો ઘણી વાર તેનો શિકાર બને છે. શું તમે જાણો છો કે લગભગ 200 પ્રકારના કોલ્ડ વાયરસ છે જેનાથી શરદી થાય છે. આ પ્રકારની બિમારીથી લોકો છૂટકારો મેળવવા માટે સામાન્ય દવાઓનો ઉપયોગ કરે છે. પરંતુ દવાઓ કરતા પણ વધારે અસરકારક હોય છે ઘરેલું ઉપચાર, જે તમને રાહત આપશે.

Category

🗞
News

Recommended