ચાલતી ટ્રેનમાં ચડવા જતાં યાત્રીનો લપસ્યો પગ, RPF જવાને બચાવ્યો જીવ

  • 5 years ago
કોયંબ્તૂરના રેલવે સ્ટેશનનો એક વીડિયો સામે આવ્યો છે જેને જોતા જ ઘડી ભર માટે તમારા શ્વાસ થંભી જશે એક યાત્રી ચાલતી ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરે છે ત્યારે બેલેન્સ બગડતાં તેનો પગ લપસે છે, અને નીચે પડવા જાય એ પહેલા આરપીએફ જવાન ત્યાં આવી જાય છે અને સુઝબુઝથી તેને ટ્રેનમાં ચડાવી દે છે સોશિયલ મીડિયા પર વીડિયો વાઇરલ થતાં લોકોજવાનની બહાદૂરીની પ્રશંસા કરી રહ્યા છે

Recommended