ડ્રેનેજ પાઇપમાં છૂપાઇને બેઠો હતો 13 ફૂટ લાંબો ઝેરી કિંગ કોબરા, માંડ માંડ હાથમાં આવ્યો
  • 4 years ago
દક્ષિણિ થાઇલેન્ડમાં એક ડ્રેનેજ પાઇપમાં લોકોએ પહેલીવાર 13 ફૂટ લાંબો કિંગ કોબરા જોયો જેને એક કલાકની મથામણ બાદ પકડી લેવામાં આવ્યો હતો દુનિયાનો સૌથી ઝેરી આ કોબરા અંધારિયા પાઇપની અંદર છૂપાઇને બેઠો હતો થાઇલેન્ડના રાહત અને બચાવ દળની પકડવાની ટ્રાયમાં તે વારંવાર પાણીમાં છૂપાવવાની કોશિશ કરી રહ્યો હતો 13 ફૂટ લાંબો અને 15 કિલોનો આ કોબરા દેખાવમાં અત્યંત ડરામણો હતો જે દુનિયાનો ત્રીજા નંબરનો સૌથી લાંબો સાપ છે જેને બાદમાં જંગલમાં છોડી દેવાયો હતો
Recommended