ભોપાલથી છતરપુર જઇ રહેલી બસ રેલિંગ તોડીને નદીમાં ખાબકી

  • 5 years ago
ઇન્દોરથી ભોપાલના રસ્તે છતરપુર જઇ રહેલી ઓમ સાંઇ રામ ટ્રાવેલ્સની બસ બુધવાર રાત્રે લગભગ 1 વાગ્યે રાયસેન સ્થિત દરગાહ પાસે પુલની રેલિંગ તોડી રીછન નદીમાં ખાબકી હતી જેમાં 5 લોકોના મોત થયા હતા જ્યારે વહેલી સવારે 3 વાગ્યા સુધીમાં 22 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે બસમાં લગભગ 30થી 35 લોકો સવાર હતા

Recommended