વેસુના આવાસમાં સ્કૂલવાન રિવર્સ લેતા એક માસૂમ વાન નીચે કચડાયો, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

  • 5 years ago
સુરતઃસ્કૂલવાન રિવર્સ લેવા જતા એક માસૂમ બાળક સ્કૂલવાન નીચે કચડાઈ ગયો હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે વેસુ વિસ્તારના આવાસમાં કેમ્પસમાં બાળક રમતો હતો ત્યારે સ્કૂલ વાન ચાલકે જોયા વગર જ વાન રિવર્સ લીધી હતી ત્યારે બાળક કાર નીચે આવી ગયો હતો જો કે, આ ઘટના ત્રણ દિવસ પહેલા બની હતી જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે હાલ આ બાળકને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે