દાદા-દાદી અને નાના-નાનીનો બાળકોના ઉછેરમાં શું ફાળો છે?
  • 5 years ago
વીડિયો ડેસ્કઃ આપ જોઈ રહ્યા છો દિવ્ય ભાસ્કર ડોટ કોમનો સ્પેશિયલ પ્રોગ્રામ, સક્સેસફૂલ પેરેન્ટિંગ આ પ્રોગ્રામમાં અમદાવાદના જાણીતા બાળરોગ નિષ્ણાત ડૉ આશિષ ચોક્સીએબાળકના ઉછેર વિશે દાદા-દાદીની હાજરીની કેવી અસર પડે છે તેમજ જોઈન્ટ ફેમિલીમાં રહેતાં બાળકોમાં કેવા પ્રકારની હકારાત્મકતા જોવા મળેછે તેની વાત કરી છે સક્સેસફૂલ પેરેન્ટિંગના આ એપિસોડમાં જૂઓ દાદા-દાદી અને નાના-નાનીનો બાળકોના ઉછેરમાં શું ફાળો છે? તે
Recommended