‘ડ્રીમ ગર્લ’નું ‘ગટ ગટ’ પાર્ટી સોંગ તમને થીરકવા મજબૂર કરશે

  • 5 years ago
મોસ્ટ અવેઇટેડ ફિલ્મ ‘ડ્રીમ ગર્લ’નું ટ્રેલર રિલીઝ થતાં જ પ્રશંસાને પાત્ર બન્યું હતું ત્યારે તેનું ‘રાધે’ સોંગ અને ત્યાર બાદ આવેલું ‘ગટ ગટ’ પાર્ટી સોંગ આવતા વેંત જ ધૂમ મચાવી દીધી છે પંજાબી બીટ્સ પર રેડી થયેલું આ પાર્ટી સોંગ તમને થીરકવા મજબૂર કરી દેશે, જેમાં આયુષ્માન અને નુસરતની ડાન્સિંગ સ્કિલના ભરપૂર વખાણ થયા છે

Recommended