PMના ગળે મળી ઈસરો ચીફ રડવા લાગ્યા,મોદીએ હિંમત વધારી

  • 5 years ago
ચંદ્રયાન-2 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરે તેની અમુક સેકન્ડ પહેલાં જ યાનનો ઈસરો સાથેનો સંપર્ક ટૂટી ગયો હતો આ દરમિયાન વડાપ્રધાન મોદી પણ ઈસરો કાર્યાલયમાં હાજર હતા ત્યારપછી સવારે ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વૈજ્ઞાનિકોની હિંમત વધારવા માટે બેંગલુરુમાં આવેલા ઈસરો મુખ્યાલય પહોંચ્યા હતાવૈજ્ઞાનિકોને સંબોધિત કર્યા પછી જ્યારે વડાપ્રધાન મોદી ઈસરો મુખ્યાલયથી નીકળ્યા ત્યારે ઈસરો ચીફ કેસિવન પીએમ મોદીને ગળે લાગીને રોવા લાગ્યા હતા પીએમ મોદીએ પણ તેમને એક નાના બાળકની જેમ ગળે લગાવીને તેમની પઠ થપથપાવીને સિવનની હિંમત વધારી હતી