વડોદરામાં કૂતરું કરડતા જાગૃત નાગરિકનો મ્યુનિ. કમિશનર સામે વળતરનો દાવો

  • 5 years ago
વડોદરા: વડોદરા શહેરના છાણી ટીપી-13માં રહેતા એક વ્યક્તિને કૂતરું કરડતા મ્યુનિસિપલ કમિશનર સામે વળતરનો દાવો કર્યાંનો પ્રથમ કિસ્સો બન્યો છે પાલિકા દ્વારા કૂતરાઓની વસ્તી ઘટાડવા વાર્ષિક રૂપિયા 125 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તેમ છતાં વડોદરા શહેરમાં કૂતરાઓનો ત્રાસ યથાાવત છે હજુ વડોદરાની જનતાને આગામી 12 વર્ષ સુધી રખડતા કૂતરાઓથી બચવું પડશે