સોમવારે રાત્રે કાબુલમાં બ્લાસ્ટ,દિલ્હીમાં અકસ્માત અને ઈમારત ધરાશાયીનો બનાવ

  • 5 years ago
અફઘાનિસ્તાનના કાબુલમાં બ્લાસ્ટ થયો છેસોમવારે રાત્રે થયેલા આ બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 5 લોકોના મોત અને 50 થી વધુ લોકો ઘાયલ થયા છેતાલિબાને આ બ્લાસ્ટની જવાબદારી લીધી છેદિલ્હીમાં ઈન્ડિયા ગેટ પાસે મોડી રાત્રે પુરપાટ ઝડપથી આવેલી ટ્રકે એક ઓટોરીક્ષાને ટક્કર મારતા પિતા અને તેની 8 વર્ષની પૂત્રીના મોતતો સીલમપુર વિસ્તારમાં એક ચાર માળની ઈમારત ધરાશાયી થઈ હતીઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું