કિમ જોંગે નવા સુપર લાર્જ મલ્ટિપલ રોકેટ લૉન્ચરનું સફળ પરિક્ષણ કર્યું- દાવો

  • 5 years ago
ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની ઉપસ્થિતિમાં શનિવારે નવા સુપર લાર્જ મલ્ટિપલ રોકેટ લૉન્ચરનું સફળ પરિક્ષણ કરવામાં આવ્યું હતું કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીએ કોરિયાના અધિકારીઓના હવાલાથી આ દાવો કર્યો છે આ પહેલા શનિવારે પણ બે મિસાઇલનું સફળ પરિક્ષણ કરવામાં આવ્યું હતું

સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ઉત્તર કોરિયાએ શનિવારના તેના કાંઠેથી પૂર્વી સમુદ્રામાં બે મિસાઇલ છોડી હતી આ બન્ને ઓછા અંતરની મારક ક્ષમતા વાલી બેલિસ્ટિક મિસાઇલ હતી સાઉથ કોરિયાના જોઇન્ટ ચીફ ઓફિસર પ્રમાણે બન્ને મિસાઇલ 380 કિલોમીટરનું અંતર કાપીને 97 કિલોમીટરની ઉંચાઇ સુધી ગઇ હતી