જળશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતનું નિવેદન, પાકિસ્તાનમાં વહી જતું પાણી અટકાવી ખેડૂતો, ઉદ્યોગોને અપાશે

  • 5 years ago
જળશક્તિ મંત્રી ગજેન્દ્ર એસ શેખાવતનું નિવેદન સામે એવ્યું છે જેમાં તેમણે જણાવ્યું હતુ કે, ઈન્ડસ વોટર ટ્રિટી ઉપરાંત પણ અનેકગણું પાણી પાકિસ્તાનમાં વહી જાય છે પાકિસ્તાનમાં વહી જતું આ પાણી ભારતના ભાગનું છે આ પાણીને ડાઈવર્ટ કરી ભારતીય ખેડૂતો,ઉદ્યોગોને આપવું તે અમારો મુખ્ય પ્રોજેક્ટ છે જેના પર અમે કામ કરી રહ્યા છીએ ખૂબ જલ્દી અમે આ વિશે એક્શન પ્લાન બનાવીશું’ ઉલ્લેખની છે કે, આ પ્રોજેક્ટથી પાકિસ્તાનને મળતું વધારાનું પાણી અટકાવી દેવાશે જેનાથી ભારતના લોકોને આ પાણી પીવામાં,ખેડૂતોને ખેતી માટે અને ઉદ્યોગો માટે આપવામાં આવશે

Recommended