ચંદ્રયાન-2નો ચંદ્રની પહેલી કક્ષામાં સફળતાપૂર્વક પ્રવેશ

  • 5 years ago
ઈસરોએ આજે ચંદ્રયાન-2ને ચંદ્રની પહેલી કક્ષામાં પહોંચાડીને વધુ સફળતા મેળવી છે ઈસરો વૈજ્ઞાનિકોએ સવારે 830થી 930 દરમિયાન ચંદ્રયાન-2ને ચંદ્રની કક્ષા LBN#1માં પ્રવેશ કરાવ્યો હતો હવે ચંદ્રયાન-2 118 કિમીની એપોજી (ચંદ્રથી ઓછા અંતરે) અને 18078 કિમીની પેરીજી (ચંદ્રથી વધારે અંતર) કક્ષામાં આગામી 24 કલાક સુધી ચક્કર લગાવશે આ દરમિયાન ચંદ્રયાનની ગતિને 1098 કિમી પ્રતિ સેકન્ડથી ઘટાડીને અંદાજે 198 કિમી પ્રતિ સેકન્ડ કરવામાં આવી હતી આમ, ચંદ્રયાન-2ની સ્પીડ 90 ટકા ઘટાડીને તેને ચંદ્રની કક્ષામાં પહોંચાડવામાં સફળતા મળી છે