કુલભૂષણની ફાંસી અટકાવવા પર ગુજરાતમાં ઇદ અને દિવાળી જેવો માહોલ સર્જાયો

  • 5 years ago
અમદાવાદ:કુલભૂષણ કેસમાં ભારતની તરફેણમાં ચુકાદો મળતા ગુજરાત સહિત સમગ્ર દેશમાં તહેવાર જેવો માહોલ જોવા મળ્યો છે રાજ્યમાં ઠેર-ઠેર ઉજવણી થઇ રહી છે અમદાવાદ, સુરત, રાજકોટ સહિતના મોટાભાગના વિસ્તારોમાં ઇદ અને દિવાળી જેવો માહોલ સર્જાયો છે લોકોએ ફટાકડા ફોડી જીતની ઉજવણી કરી હતી સાથે સીએમ વિજય રૂપાણીએ પણ ખુશી વ્યક્ત કરી હતી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નીતિન ચુકાદાને આવકાર્યો છે

Recommended