બ્લેક હોટ ડ્રેસમાં ટીવીની ‘નાગિને’ સોશિયલ મીડિયા પર આગ લગાવી

  • 5 years ago
ટીવી અને બોલીવૂડ એક્ટ્રેસ કરિશ્મા તન્ના અવાર-નવાર પોતાની સેક્સી તસ્વીરોથી સોશિયલ મીડિયા પર આગ લગાવતી રહે છે ફરીથી તેણે બોલ્ડ અંદાજ બતાવી તહેલકો મચાવ્યો છે બ્લેક ડ્રેસમાં કરિશ્માએ અત્યંત હોટ સેક્સી પોઝથી ફોટોશૂટ કરાવ્યું છે બ્લેક ડ્રેસમાં જમીન પર બેઠેલી કરિશ્મા ખુબ જ હોટ દેખાઇ રહી છે અને તેના આ કાતિલ અંદાજને ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે ચાહકો કોમેન્ટ લખી રહ્યા છે કે મારી નાંખવાનો ઇરાદો છે કે શું? કરિશ્માના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં આવી અઢળક તસ્વીરો છે ટીવી સિરીયલો થકી નામના મેળવનારી કરિશ્માને રણબીર કપૂર સાથે સંજૂ ફિલ્મમાં ખાસ રોલ મળ્યો હતો એ પહેલા કરિશ્મા ગ્રાન્ડ મસ્તીમાં પણ ભૂમિકા નિભાવી ચૂકી છે છેલ્લે તે સ્ટાર પ્લસના શો કયામત કી રાતમાં ગૌરી, રાજલક્ષ્‍મી અને વૈદીહીના રોલમાં દેખાઇ હતી

Recommended