ઈટલીની હસીન વાદીયોમાં પ્રિયંકા-નિક થયા રોમેન્ટિક
  • 5 years ago
જ્યારથી પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ લગ્નના બંધને બંધાયા છે ત્યારથી ચર્ચામાં રહે છે હાલમાં જ નિક જોનાસે સોશિયલ મીડિયામાં એક વીડિયો પોસ્ટ કર્યો છે જે ઈટલીનો છે ઈટલીની હસીન વાદીઓમાં કપલે રોમેન્ટિક ડાન્સ કર્યો હતો જેનેનિક અને પ્રિયંકાના ફેન્સ પસંદ કરી રહ્યા છે
Recommended