40 લાખનું દેણું વધી જતા બે ભાઇઓએ 20.50 લાખની લૂંટનું નાટક રચ્યું, પોલીસને ધંધે લગાડી

  • 5 years ago
કેશોદ: કેશોદના ખમીદાણા ખાતે દુકાન ધરાવતા હરેશભાઇ મોહનલાલ માખેચા અને તેના ભાઇ નિલેશભાઇને 40 લાખનું દેણું થઇ જતા બંનેએ 2050 લાખની લૂંટનું નાટક રચ્યું હતું શનિવારે હરેશભાઇ પોતાની બાઇક પર નાની મોટી ઘંસારી પોડ પર જતા હતા ત્યારે લૂંટારૂઓએ આંખમાં મરચાની ભૂકી છાંટી હતી અને તેઓ ફંગોળાઇ ગયા હતા તેવું પોલીસને કહ્યું હતું હતું પરંતુ પોલીસ તપાસમાં દેણું વધી જતા નાટક રચ્યાનું ખુલ્યું હતું આ બનાવમાં પોલીસ પણ ધંધે લાગી જતા દરેક વિસ્તારમાં નાકાબંધી કરી હતી

Recommended