સંસદમાં મોદીના ભાષણ સમયે વિદેશ રાજ્યમંત્રી વી. મુરલીધરન ઊંઘતા ઝડપાયા

  • 5 years ago
આજે રાજ્યસભામાં ઝારખંડ મોબ લિંચિંગ પર પીએમ મોદીનું ભાષણ ચાલતું હતું ત્યારે સાંસદ વી મુરલીધરન ઝોલા ખાતા ઝડપાયા હતા જાણે પીએમની સ્પીચ વખતે સાંસદ નિસ્તેજ મૂડમાં હોય તેમ વારંવાર આંખો મીચીને ઊંઘ કરી રહ્યા હતા સાંસદ વી મુરલીધરન કેરળના બીજેપી સાંસદ છે જેઓ વિદેશ રાજ્ય મંત્રી છે

Recommended