તૂર્કીમાં ક્રિસ્ટલનો ગ્લેમરસ લૂક, હૉલિડે પર લીધી જંકફૂડની મજા

  • 5 years ago
ટીવી એક્ટ્રેસ ક્રિસ્ટલ ડિસોઝા તેના ગ્લેમરસ લૂકના કારણે ચર્ચામાં રહે છે ક્રિસ્ટલ ડિસૂઝા હાલ તુર્કીમાં હોલીડે એન્જોય કરી રહી છે જેના ફોટોઝ ક્રિસ્ટલે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા છે ફોટોઝમાં ક્રિસ્ટલ ડિસોઝા વ્હાઈટ બિકિનીમાં તો ક્યારેક ઓફ શૉલ્ડર ટોપમાં જોવા મળી ક્રિસ્ટલે હૉલિડે પર જંકફૂડની પણ મજા લીધી હતી

Recommended