ટિકિટ કાઉન્ટર પર રેલવે કર્મચારીએ મહિલાનો મોબાઈલ ચોર્યો, મનસે કાર્યકર્તાએ ધોલાઈ કરી

  • 5 years ago
પશ્ચિમ રેલવેના મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર ટિકિટ બારીએ ફરજ નિભાવતા રેલવેકર્મીની ધોલાઈનો વીડિયો વાઈરલ થયો હતો મનસે કાર્યકર્તાએવાંનંદિની બેલેકરે આ કર્મચારીને અન્ય મહિલા મુસાફરનો મોબાઈલ ચોરી લેવા બદલ ઓફિસમાં જ માર માર્યો હતો આ કર્મચારી પણ તેકાર્યકર્તા સહિત અન્ય મહિલાઓને કરગરતો રહ્યો હતો મળતી વિગતો પ્રમાણે મનસે કાર્યકર્તા ટિકિટ કાઉન્ટર પર પોતાનો મોબાઈલ ભૂલી ગઈહતીમોબાઈલ ભૂલાઈ ગયાની જાણ તેને થોડીવાર બાદ થતાં નંદિની પાછી આ ટિકિટબારીએ જઈને તેની તપાસ કરવા લાગી હતી જો કે ત્યાંકાઉન્ટર પર ફરજ નિભાવતા આ રેલવેકર્મીએ તેને ઉડાઉ જવાબ આપ્યા હતા જેના આધારે તેના પર શંકા જતાં જ મનસે કાર્યકર્તા તેની કેબિનમાંઘૂસી ગઈ હતી અંદર જઈને તેના કાઉન્ટરમાં ચેક કરતાં જ મોબાઈલ ત્યાંથી જ મળ્યો હતો આ કર્મચારીને તે મોબાઈલમાંથી સિમકાર્ડ પણ કાઢીનાખ્યું હતું આવી ચોરીથી રોષે ભરાયેલી નંદિનીએ અન્ય મનસે કાર્યકર્તાઓને જોડે રાખીને આ કર્મચારીની ધોલાઈ કરી હતી મનસે કાર્યકર્તાએતેને લાફાઓ માર્યા હતા આખી ઘટનાનો વીડિયો પણ ત્યાં ટિકિટ લેવા માટે લાઈનમાં ઉભેલા મુસાફરોએ રેકોર્ડ કર્યો હતો જો કે આખા મામલામાંકોઈ પણ પક્ષ તરફથી ફરિયાદ કરવામાં આવી નહોતી

Recommended