વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં શનિવારે નીતિ આયોગની 5મી બેઠક થઈ

  • 5 years ago
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં શનિવારે નીતિ આયોગની 5મી બેઠક થઈ હતી રાષ્ટ્રપતિ ભવનમાં થયેલી આ બેઠકમાં મોદીએ કહ્યું કે સૌનો સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસ મંત્ર પુરો કરવામાં નીતિ આયોગની મહત્વની ભૂમિકા છે 2024 સુધી દેશની અર્થવ્યવસ્થા 350 લાખ કરોડ રૂપિયા સુધી લાવવાનું લક્ષ્ય કઠણ છે જોકે રાજયોના ઠોસ પ્રયત્નોથી તેને પ્રાપ્ત કરી શકાય છે

મમતાએ મોદી સરકારને પત્ર લખીને કહ્યું હતું કે નીતી આયોગની પાસે રાજયોની યોજનાઓ માટે નાણાંકીય નથી, આ કારણે આ બેઠકમાં આવવાનું અર્થહીન છે મમતાના જણાવ્યા પ્રમાણે 2015માં નીતી આયોગની રચના થઈ હતી તેમાં રાજોયની વાર્ષિક યોજનાઓને સમર્થન આપવા સંબધિત અધિકારોનો અભાવ છે નીતિ આયોગની સાથે મારો છેલ્લા સાડા ચાર વર્ષનો અનુભવ છે તે રાજયોની યોજના માટે નિરાધાર છે

Recommended