રાજકોટમાં મિનરલ વોટરના નામે કેરબામાં ગમે તેવું પાણી વેચવાના હાટડાં, કોઈમાં ISI માર્કા નથી
  • 5 years ago
જીગ્નેશ કોટેચા, રાજકોટ:પીવાનું ચોખ્ખું, ઠંડુ પાણી મળે તે માટે લગભગ બધી જગ્યાએ અત્યારે કહેવાતા મિનરલ વોટરના જગ મંગાવાય છે ભરતાપમાં આખો દિવસ ઠંડુ રહેતું આ પાણી રાજકોટમાં 20 લિટરનો એક જગ રૂ30ના ભાવે સપ્લાય કરવામાં આવે છે ભરગરમીમાં ભલે આ પાણી ગળાને ઠંડક અને તનને શીતળતા આપનારું લાગે પરંતુ હકીકતમાં તમે તમારા જઠરમાં રીતસરનું કેમિકલ પધરાવી રહ્યા છો 20 લીટરની પાણીની બોટલમાં પાણી ઠંડુ રાખવા લિક્વિડ નાઇટ્રોજનનું માત્ર એક ટીપું નાખવામાં આવે છે જે પેટ, ચામડી અને જઠરના રોગો નોતરે છે
Recommended