ફિલિપાઇન રાષ્ટ્રપતિએ સ્ટેજ પર પાંચ મહિલાઓને કિસ કરી

  • 5 years ago
ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ રોડ્રિગો દુર્તેતેએ મંચ પર પાંચ મહિલાઓને ચૂમતા ચર્ચાનું કારણ બન્યા હતા74 વર્ષીય નેતા જાપાનમાં ફિલિપાઈન સમુદાયને મળવા ગયા હતા જ્યાં કાર્યક્રમના અંતમાં તેમણે મહિલા વૉલિંટિયર્સને ચૂમવા જણાવ્યુંએક બાદ એક પાંચ મહિલાઓએ નેતાને ચુંબન કર્યું દુર્તેતે કહ્યું સુંદર મહિલાઓએ મને "સમલૈંગિક'માંથી "ઠીક થવામાં' મદદ કરી જૂન 2018માં રોડ્રિગો દુર્તેત વિવાદોમાં ઘેરાયા હતા જ્યારે સિયોલમાં એક વિવાહીત વિદેશી ફિલિપાઇન કાર્યકર્તાને બેઠકમાં ચૂમી લીધો હતો

Recommended