સુરતના સચિન વિસ્તારમાંથી બાળકીનું મૃત હાલતમાં ભૃણ મળી આવ્યું

  • 5 years ago
સુરતઃસચિન વિસ્તારમાં ખુલ્લા અવાવરૂં પ્લોટમાંથી બાળકીનું ભૃણ મળી આવ્યું હતું સચિન પારડી રોડ પર ભૃણ મળી આવતાં લોકોના ટોળા એકઠાં થયાં હતાં સ્થાનિકોએ પોલીસ અને 108ને જાણ કરી હતી પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃત ભૃણની તપાસ શરૂ કરી હતી બાદમાં પીએમ માટે 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડ્યું હતું કોઈ મહિલાએ ભૃણને જન્મ આપ્યા બાદ ત્યજી દીધું હોય શકે અથવા તો કોઈ ગુનો છુપાવવા ભૃણને ફેંકી દીધું હોય જેથી લોકોમાં ફીટકારની લાગણી ફેલાઈ છે

Recommended