રાજકોટમાં ગેરકાયદેસર 15 બાંધકામો પર બૂલડોઝર ફરી વળ્યું

  • 5 years ago
રાજકોટ: રાજકોટના રાંદરડા તળાવ પાસે માંડાડુંગરમાં ગેરકાયદેસર ખડકાયેલા 15થી વધુ બાંધકામો પર આજે મનપાની ટીમે પોલીસ બંદોબસ્ત વચ્ચે બૂલડોઝર ફેરવી દીધું હતું 15 દિવસ પહેલા મનપા દ્વારા તમામને 15 દિવસ પહેલા નોટિસ પાઠવી હતી નોટિસ આપવા છતાં જગ્યા ખાલી ન કરાતા આજે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું ડૂબની જમીન પર દબાણ થતું હતું આથી મનપાએ આજે સવારે પોલીસ કાફલા સાથે ડિમોલિશન હાથ ધર્યું હતું

Recommended