નાદિયામાં ભાજપ કાર્યકર્તાની ગોળી મારીને હત્યા કરાઈ

  • 5 years ago
પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને બીજેપી કાર્યકર્તાની હત્યા કરી દીધી છે ઘટના શુક્રવારે રાત્રે ચકદાહ વિસ્તારમાં થઈ છે 25 વર્ષના સંતુ ઘોષ થોડા દિવસ પહેલાં જ તૃણમૂલનો સાથ છોડીને ભાજપમાં સામેલ થયા હતા ભાજપ નેતાઓએ મમતા બેનરજીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ પર આ હત્યાનો આરોપ લગાવ્યો છે બીજી બાજુ લોકસભા ચૂંટણીના પરિણામો પછી બૈરકપુર સીટમાં ઘણાં શહેરોમાં હિંસા થઈ હતી અહીં બ્લાસ્ટમાં એક વ્યક્તિનું મોત પણ થયું હતું

Recommended