ભોપાલમાં મોડી રાત્રે દિગ્વિજયસિંહે ઈવીએમની સુરક્ષા વ્યવસ્થાની સઘન ચકાસણી કરી

  • 5 years ago
ઈવીએમની સુરક્ષા વિશે સવાલો ઉભા કરવામાં આવી રહ્યા છે આ સંજોગોમાં દરેકની નજર ઈવીએમ પર લાગેલી છે વિપક્ષને ઈવીએમમાં ચેડા થવાનો ડર છે તેના કારણે ભોપાલ કોંગ્રેસના ઉમેદવાર દિગ્વિજય સિંહ પણ જૂની જેલ પરિસરમાં રાખવામાં આવેલી ઈવીએમની સુરક્ષા ચકાસવા પહોંચ્યા હતા

Recommended