કોમોલિકાએ છોડી 'કસૌટી જિંદગી કે-2', પ્રેરણા-અનુરાગે આપી ફેરવેલ પાર્ટી

  • 5 years ago
સિરીયલ 'કસૌટી જિંદગી કે 2'માં કોમોલિકાનો રોલ પ્લે કરનાર એક્ટ્રેસ હિના ખાને શૉને અલવિદા કહી દીધું છે હિના ખાનનેશૂટિંગના છેલ્લા દિવસે કોસ્ટાર્સે ફેરવેલ પાર્ટી આપી હતી કેક કટિંગ કરી સેલિબ્રેશન કરાયું, જેમાં હિના સાથેઅનુરાગ અને પ્રેરણાનો રોલ પ્લે કરનાર પાર્થ અને એરિકાએ ખુબ મસ્તી કરી હિના તેના બૉલિવૂડ પ્રોજેક્ટ્સના કારણે આ શૉ છોડી રહી છે જે કાન્સમાં પણ ડેબ્યૂ કરશે, અને તેની પહેલી ફિલ્મ લાઇન્સને લૉન્ચ કરશે

Recommended