ધોરાજી તાલુકામાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ, પોલીસને આપે છે હપ્તો

  • 5 years ago
રાજકોટ:ધોરાજી તેમજ ધોરાજી તાલુકામાં બેફામ દેશી દારૂનું વેચાણ થતું હોય તેવો લાઈવ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે દેશી દારૂનું વેચાણ કરનાર પાસેથી પોલીસ મહિને એકથી દોઢ લાખ રૂપિયાનો હપ્તો વસુલ કરે છે જે વાતની બુટલેગરે કબૂલાત આપી છે બુટલેગરે કહ્યું કે જો અમને પોલીસ પકડેતો પણ બારોબાર છોડી દે છે કેમ કે અમે તેને હપ્તો આપીએ છીએ બુટલેગરનું કહેવુ છે કે અમે LCB અને મેડમ સહિત તમામને હપ્તો આપીએ છીએ હાલ આ વીડિયો સોશિયલ મીડિયા ખુબ વાઈરલ થઈ રહ્યો છે

Recommended