રાજુલાના કોવાયા ગામે ખાનગી કંપનીની કોલોનીમાં સિંહણ ઘૂસી, લોકોમાં ભયનો માહોલ

  • 5 years ago
રાજુલા: કોવાયા ગામ નજીક આવેલ અલ્ટ્રાટેક કંપનીના પટા પાસે સિંહણે લટાર મારી ચારે તરફ લોકો સિંહણને જોતા રહ્યા અને બાવળની કાટ તરફ સિંહણ નીકળી ગઈ આ પ્રકારે ખુલા વાહનોના માર્ગે સિંહણ આવી ચડતા સ્થાનિક લોકોમાં ભય સાથે દોડધામ મચી હતી જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે ત્યારબાદ આખી રાત ગામ આસપાસ રહી મંગળવારે વહેલી સવારે કોવાયા નજીક આવેલ અલ્ટ્રાટેક કંપની નજીક આવેલ અહીંના પરપ્રાંતીય માણસોની કોલોની અને ખાસ કરી અહીં નોકરી કરતા લોકોની રેસિડેન્ટ કોલોની આવેલી છે

Recommended