હારીજ: નર્મદા કેનાલમાં કારખાનેદારની કાર ખાબકી, એરબેગ ખુલતાં બચાવ

  • 5 years ago
હારીજ: રવિવારની રાત્રે પાટણથી હારીજ તરફ જતી કાર હારીજ તાલુકાના કુરેજા ગામની નર્મદા મુખ્ય કેનાલમાં ખાબકી હતી નર્મદા મુખ્ય કેનાલમાં કાર ખાબકવાનો સિલસિલો યથાવત રહેતા રવિવાર રાત્રે સાડા 11 વાગ્યે વધુ એક કાર ખાબકી હતી કાર ખાબકવાનો આ ત્રીજો બનાવ હતો સદનસીબે ચાલક યેનકેન પ્રકારે બહાર નીકળી જતાં તેનો બચાવ થયો હતો ઘટનાની જાણ થતાં સવારે જ લોકોના ટોળેટોળા કેનાલ અને બ્રીજ પર ઉમટી પડ્યા હતા

Recommended