વડોદરા કોર્ટના વકીલોએ બેઠક વ્યવસ્થા મુદ્દે ડિસ્ટ્રીક્ટ જજની ચેમ્બર બહાર રામધૂન બોલાવી

  • 5 years ago
વડોદરાઃ બેઠક વ્યવસ્થાના મુદ્દે વડોદરા કોર્ટના વકીલો છેલ્લા 10 દિવસથી હડતાળ પર છે આજે પણ વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહ્યા હતા અને વડોદરા વકીલ મંડળના પ્રમુખ હસુમુખ ભટ્ટની આગેવાનીમાં ડિસ્ટ્રીક્ટ જજની ચેમ્બરની બહાર રામધૂન બોલાવી હતી અને વકીલોએ વિશાળ રેલી કાઢીને પોતાના વિરોધ કર્યો હતો

Recommended