Vadodara કોર્પોરેશનના ફૂડ સેફટી વિભાગે લીધા સેમ્પલ

  • 2 years ago
વડોદરા કોર્પોરેશનના ફૂડ સેફટી ઓફિસર દ્વારા વિવિધ ફૂડ બિઝનેસ ઓપરેટર પાસેથી નમૂના લીધા હતા.. જેમાં 141 નમૂના પૈકી ૧૧ નમૂના ફેલ જતા કોર્પોરેશન દ્વારા તમામ સામે કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવનાર છે..

Recommended