ધનતેરસના દિવસે કરશો આ વસ્તુઓનુ દાન થશો ધનલાભ - Donate 5 Things on Dhanteras

  • 5 years ago
ધનતેરસના દિવસે અનેક વસ્તુઓ ખરીદવામાં આવે છે આ દિવસે લોકો વિશેષ રૂપે સોનુ ચાંદી ખરીદે છે. . પુરાણોમાં એવુ કહેવાય છે કે ધનતેરસનો દિવસ ફક્ત ખરીદી માટે જ નહી પણ દાન કરવાનુ પણ વિશેષ મહત્વ છે. #Dhanteras #Daan #GujaratiWebdunia #Diwali

Recommended