Seed News: ધોરણ-10નું પરિણામ વેબસાઈટ પર જાહેર, 66.97% પરિણામ

  • 5 years ago
Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના સમાચારો માત્ર 3 મિનિટમાંઆજે ધોરણનું પરિણામ વેબસાઈટ પર જાહેર થઈ ચૂક્યું છેશિક્ષણમંત્રી સવારે 9 વાગ્યે પરિણામની જાહેરાત કરશેવેબસાઈટ wwwgsebcom પરથી પરિણામ જોઈ શકાશેધો10ના 1159 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતીઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું

Recommended